Category: Language SMS [Gujarati SMS]
By: rk_raval In: Language SMS
રણવીર અને દીપિકાના લગ્નમાં માત્ર 30 જ મહેમાનો આવવાના છે.
આપણાં પ્રસંગોમાં એટલા તો રિસાઇને ખૂણામાં પડ્યા હોય છે.
By: rk_raval In: Language SMS
લગ્ન પછી પુરુષમાં ઘણા સદગુણોનો વિકાસ થાય છે, તેમાંનો એક સદગુણ છે – "મૌન".
By: rk_raval In: Language SMS
ધરતી એના ખોદનાર ને પાણી આપે છે
તો આપણે તો માણસ છીએ, આપણું
“ખોદે” એને આપણે પ્રેમ ના આપી શકીએ?
(અઘરુ છે અશક્ય નથી )
By: rk_raval In: Language SMS
અણધાર્યું એકાંત મળ્યું અને ..,
રુઝાયેલા ઘા તાજા કરી બેઠી.!
By: rk_raval In: Language SMS
પ્રેમ અને દોસ્તી મા ચઢિયાતી છે દોસ્તી,
ત્યારે જ તો રાધા રડે છે કાન્હા માટે,
અને કાન્હો રડે છે સુદામા માટે...